Monthly Archives: April 2024

દાન^^^^^17/04/2024

શ્રી સુમતીનાથ ભગવાન મોક્ષ કલ્યાણક નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સાગર હેમા રાજેશ

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^17/04/2024

અરૂણાબેન રમણીકલાલ મહેતા ની બીજી પુણ્યતિથી તથા તારાબેન જયંતીલાલ મહેતા ની ત્રીજી પુણ્યતિથી નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^16/04/2024

બિપીનચંદ્ર પોપટલાલ મહેતા ની ત્રીજી  પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^12/04/2024

જીતેન્દ્ર ભાઈ અમરત લાલ મહેતા મૂળ વતન મેમદપુર હાલ ખાર મુંબઈઆજરોજ કુદરતી અવસાન થયેલ છે.

એવો શ્રીની સ્મશાન યાત્રા કાલેDt.13/04/24 સવારે 7.30 વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે

સાન્તાક્રુઝ પશ્ચિમ સ્મશાને જશે

સરનામું -501 soneji house 5th road opposite Jain mandir Khar westMumbai

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને સદગતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થનામો.

Ankur 9819112244

Pratik 9821305054

દાન^^^^11/04/2024

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વર્ધમાન પોસ્ટ – મહેલાવ તા – પેટલાદ તરફ થી ₹૩૬૨૭૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – યોગેશ કે મહેતા

🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^10/04/2024

માતૃશ્રી જશોદાબેન મહેન્દ્રભાઈ ગાંધી ની ૨૭મી પુણ્યતિથિ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નેન્સી અંકુર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^09/04/2024

લાચી એજ માલી તરફ થી ₹૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – આશિષ આર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^01/04/2024

રમીલાબેન પી શાહ (સુરત) ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^01/04/2024

*Jyotsnaben* Dineshbhai Somani (Age 82) has left on 31st March 2024.

Funeral on 1st April 2024, Monday, at 5 pm

From residence: 701, Yashodhan CHS, Bima Nagar,  Opp.Vishal Hall, Andheri (East), Mumbai- 69

Contact:

Niraj Somani – +66816184560 Nirav Somani – +66891773331

NO LAUKIK VYAHVAR