Monthly Archives: July 2023

દાન^^^^^31/07/2023

સાહિલ હસમુખભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^31/07/2023

સુશીલાબેન સુરેશકુમાર મહેતા
ગામ મેમદપુર, હાલ સુરત.

સમય સવારે 11 વાગે. સમશાન યાત્રા ઉમરા જસે.

સુરેશકુમાર ફોજલાલ મહેતા
303 શ્રી એપાર્ટમેન્ટ
ડચ ગાર્ડન રોડ, મક્કાઈ પુલ,
નાનપુરા, સુરત-395001

સંપર્ક 9998307500

દાન^^^^^29/07/2023

ભારતીબેન ભીખુભાઈ પટેલ તરફ થી ₹૧૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/07/2023

અપૂર્વ પ્રકાશ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^26/07/2023

સુરેશભાઈ કે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^26/07/2023

પ્રવીણ ભીખાલાલ શાહ નુ કુદરતી અવસાન થયેલ છે .

ગામp- બસુ , હાલ મલાડ

ગંગર મેન્શન, 1 ફ્લોર , મામલતદાર વાડી નો.1,મલાડ વેસ્ટ ,મુંબઇ

અવસાન દાન ^^^^^^25/07/2023

જયાબેન હરિલાલ દેસાઈ ના અવસાન નિમિતે ₹૨૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સ્વ. શ્રી હરિલાલ મણિલાલ દેસાઈ, પંકજ -વર્ષા , નિતેશ -રચના,મનીષ – સોનલ , મૌલેશ – કાશ્મીરા, શેફાલી – નીલ, સોનાલી, ઇશાંત – અરવા, પ્રાપ્તી, સ્વાગી, સ્વરા, દિયા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/07/2023

ભાવિન વિજય ગાંધી (સુરત) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^23/07/2023

હર્ષદ કનૈયાલાલ મેહતા ના અવસાન નિમિતે ₹૨૧૦૦/- નુ દાન ભાવનગર ગુરુભક્ત પરીવાર તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^23/07/2023

જયાબેન હરિલાલ દેસાઈ (ઉં વષૅ ૭૬)

ગામ: છાપી નિવાસી

હાલ અમેરિકા ૨૩/૦૭ ના રોજ મળસ્કે ૪.૧૨ વાગે અવસાન થયેલ છે.

  Contact number

Pankaj +16464962585

Nitesh +91 98795 68011

Manish +91 9920303552

Maulesh +1646-312-9053

દાન^^^^^20/07/2023

મંજુલાબેન વસંતભાઈ શાહ ની છઠી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રિંકુ પરાગ મહેતા, સ્વીટી ભાવેશ મહેતા, અપેક્ષા ભાવિન મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^16/07/2023

રમણીકભાઈ મંછાલાલ મહેતા ના અવસાન નિમિતે

₹૭૨૦૦૦/- આભાબેન રમણીકભાઈ મહેતા પરિવાર

₹૫૧૦૦૦/- ક્રીનાબેન દીપકભાઈ શાહ

₹૧૧૦૦૦/- રસિકલાલ મંછાલાલ મેહતા

₹૧૧૦૦૦/- પ્રભાબેન બાબુલાલ શાહ

₹૫૧૦૦/- બિપીનભાઈ મંછાલાલ મહેતા

₹૫૧૦૦/- કાંતાબેન દલપતભાઈ દેસાઈ

₹૫૦૦૦/- સ્વ. ધીરજલાલ માણેકચંદ શાહ પરિવાર

૩૧૦૦/- કિરીટભાઈ દેસાઈ

₹૨૧૦૦/- સવિતાબેન પ્રવીણચંદ્ર શાહ

₹૨૧૦૦/- સતિષભાઈ હજારીમલ દેસાઈ

₹૨૧૦૦/- છાપી જૈન સંઘ

₹૨૦૦૦/- જુલીબેન, રિંકુબેન , કૃતિબેન, સ્વીટીબેન

₹૧૧૦૦/-હેમલતાબેન,જાગૃતિબેન,નિમિષા

₹૧૧૦૦/- એકતાબેન હર્ષિતભાઈ મહેતા

₹૧૧૦૦/- પાયલ પ્રિતેશભાઇ સોમાણી

₹૧૧૦૦/- અનુપા મીનેશભાઈ કોઠારી

₹૫૦૦/-D. S.P

₹૫૦૦/- સુરેખાબેન બિપીનભાઈ મહેતા

₹૫૦૦/- ધરમચંદ ટોકર્ષી પરીવાર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/07/2023

શ્રી દીપા શ્ચે. મૂ. પૂ. જૈન સંઘ સંચાલિત શ્રી વિમલજીન ભક્તિ મંડળ… સુરત જીવમૈત્રી અભિયાનનો નીભાવી ફંડ માંથી ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે

🙏ખુબ ખુબ ધન્યવાદ. 🙏

હસ્તે – મહેન્દ્રભાઈ પી મહેતા

 

દાન^^^^^15/07/2023

ચિરાગ રમણીકલાલ મહેતા (મલાડ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

પ્રાથના સભા ^^^^15/07/2023

પ્રાર્થનાસભા

સ્વ.રમણીકભાઇ એમ. મેહતા

સ્થળ : રઘુવંશી લોહાણા સમાજ હોલ, પ્રથમ માળે,ડૉમીનો પીઝા લેન, ઇલોરાપાર્ક, સુભાનપુરા, બરોડા.

તારીખ: ૧૬-૦૭-૨૦૨૩

સમય : સવારે 10.00 થી બપોરે 12.00 કલાકે

અવસાન^^^^^15/07/2023

અવસાન

રમણીકભાઈ મન્છાલાલ મહેતા-82વર્ષ

ગામ-છાપી-હાલ-વડોદરા

સ્મશાન યાત્રા-૧૧ વાગે

નિવાસસ્થાન-આકાર, પ્રભુપાર્ક્ રેસકોર્શ રોડ, બરોડા

રિકિનભાઇ મેહતા – 9824177807

પરસ્પર સહાય યોજના

પરસ્પર સહાય યોજનાના ફાઈનલ લીસ્ટ મુજબ નવસારીના સભ્યોના ચેક અથવા કેષ જે નક્કી થયેલ છે તે

શનિવાર ૧૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦-૧૨.૦૦ તથા સાંજે ૫.૦૦-૭.૦૦ ના  દરમિયાન

અંડીઝ એપાર્ટમેન્ટ, ટાટા હોલ ની સામે   દરેકે ચેક મેળવી લેવાના છે.

જેમનાં જ નો ચેક છે તેમને જાતેજ સહી કરી લેવાના રહેશે.

દાન^^^^^13/07/2023

જીશા ઋષભ સોમાણી (બોરીવલી વેસ્ટ) ના જન્મ દિવસ નિમિતે ₹૩૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – હસમુખ સોમાણી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^12/07/2023

ઉષાબેન કમલેશભાઇ સોમાણી ની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^11/07/2023

આયુષી તરફ થી ₹૧૦૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મોક્ષા અશેષ શાહ (જુહુ – પારલા)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/07/2023

વર્ષાબેન અજયભાઈ ચોકસી ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પ. પૂ. આ. ભગવંત વિજય પ્રભોધચંદ્રસુરિશ્વર જી તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/07/2023

ધારા અપૂર્વ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/07/2023

હંસાબેન પ્રવીણભાઈ શાહ ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/07/2023

રંજના વિપુલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

પરસ્પર સહાય યોજના

મુંબઇ ના સભ્યો માટે પરસ્પર યોજનાં ના અપાયેલા ચેક હવે દરેકે ભરી દેવા.

બેંક ની ભૂલના કારણે ટ્રસ્ટ ના એકાઉન્ટ માં બેલેન્સ આવામાં વિલંબ થવાના કારણે ઘણા ના ચેક પાછા ફર્યા છે તો હવે આજ થી ભરવમાં કોઈ વાંધો નથી.

અગવડતા બદલ ક્ષમા કરશો.

દાન^^^^^01/07/2023

શકુંતલાબેન જશવંતભાઈ મહેતા ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/07/2023

મહેશભાઈ બાબુલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏