સાગર રાજેશ મહેતા (સિંગાપોર) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૧૧૧/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
તેજસ – સ્વાતી ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
શ્રી નવગામ વિશા પોરવાડ જૈન સમાજ જીરાવાલા ત્રી દિવસીય મહોત્સવ નિમિતે ₹૧૦૦૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
પ્રેરણા – પ. પૂ. આ. ભગવંત વિજય પ્રભોધ્ચંદ્ર સુરીવર્શજી મહારાજ.
હસ્તે – T.R.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
પરેશભાઈ મયાની (મુંબઇ) તરફ થી ₹૩૫૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
રેવાબેન કાલિદાસ શાહ
રબીબેન ચુનીલાલ દેસાઈ
દિવાળીબેન છોટાલાલ સોમાણી
ચંપાબેન છોટાલાલ સોમાણી
ના સ્મરણાર્થે નિમિતે ₹૧૦૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે મંજુલાબેન હજારીમલ સોમાણી પરિવાર
🙏ખુબ ખુબ અનુમોદના🙏
કુસુમબેન રમેશચંદ્ર મહેતા ની ૬થી પૂણ્યતિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અંકુર એ મહેતા.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ. સંગીતાબેન અને દિલીપભાઈ પી શાહ ની બીજી પૂણ્યતિથિ નિમિતે ₹૧૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઇ પરિવાર
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્તવન પ્રકાશભાઈ શહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏 ખુબ ખુબ અનુમોદના🙏
સુજ્ઞ જ્ઞાતિજનો,
આથી સમાજ ના દરેક ભાઈ બેહનો ને જણાવવાનું કે ૨૨વર્ષ પેહલા આપણા સમાજ ના આ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી.તમારા બધાના પ્રેમ અને સહકાર થી આપણૅ સરસ રીતે ટ્રસ્ટ ચલાવ્યું પણ છે. જે હેતુ થી ટ્રસ્ટ ની રચના થાય તેવાજ હેતુ થી ઍક નવા ટ્રસ્ટ ની રચના સમાજ મા થય રહી છે.
એક સમાન હેતુ અને એક સમાન લક્ષ્ય ધરાવતા બે ટ્રસ્ટ એકજ સમાજ મા હોય તે યોગ્ય નથી. આ રીતે ટ્રસ્ટ ને ચાલુ રાખવું શક્ય નથી.
આજ કારણથી લાંબી વિચારણા બાદ સમય વિચારીને આ ટ્રસ્ટ નિષ્ક્રિય કરવાનો નિર્ણય અમોએ લીધેલ છે.
સમાજના જે કોઈ ભાઈ બેહનો એ ટ્રસ્ટ માં થી લોન લીધેલ છે , તેમાં તાજેતર માં લોન લીધી હોય તેઓ પોતાની સમય માર્યદા મુજબ ભરપાઈ કરવાની વિનંતિ. ઉતાવળ કરવાની જરૂર નથી જેમની લોન બહુ જૂની છે અને જેમની પોઝિશન સારી છે તેઓએ લોન ટુંક સમયમાં પરત કરવી. જેઓની સ્થિતી અત્યારે પણ બહુ સારી નથી તેઓએ લોન પરત કરવામાં કોઈ જલ્દી કરવાની જરૂર નથી.
”પરસ્પર સહકાર યોજના” હવે આજ થી બંધ કરવામાં આવે છે.હવે પછી કોઈને પણ આ યોજના નો લાભ અપાશે નહી. જેમણે પણ આ યોજના માં પ્રીમિયમ ભરેલ છે તેમને મોડમાં મોડું તા. ૧૫/૦૩/૨૦૨૩ સુધી માં પોતાની રસીદની ઝેરોક્ષ નીચે જણાવેલ વ્યકતી ઓમાંથી કોઈને પણ પોહચડવા વિનંતિ છે. તેઓએ ને રકમ પરત થશે.તમારા પ્રેમ અને સહકાર ની અનુમોદના કરીએ છીએ.
મુંબઈ – અરવિંદભાઈ કે શાહ, અશ્વિનભાઈ ચંદુલાલ, પ્રકાશભાઈ કે શાહ
સૂરત – મયુરભાઈ કે શાહ
નવસારી – નલીનભાઇ કે કોઠારી
પાલનપુર પ્રદેશ – નિલેષભાઈ આર મહેતા
બાકી લોકો એ ટ્રસ્ટ ના સરનામે મોકલી આપવી.
સર્વ જ્ઞાતિજનો ને તથા સમાજ ના જે પણ સારા ઉમદા કાર્યો કરે તે સર્વે ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.
પ્રમુખ
શ્રી મીનાબેન મોદી.
શ્રી અરિહંત પાર્ક વાસુપૂજ્ય સ્વામી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે- ભાનુભાઇ જે શાહ.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
જયંતિલાલ મંગલજી શાહ (મજાદર) ની દસમી પુ્યતિથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – પ્રેમીલાબેન પ્રકાશચંદ્ર શાહ( સુરત)
🙏ખુબ ખુબ અનુમોદના🙏
શ્રી ઉમરા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૧૦૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અશોકભાઇ એ મહેતા.
🙏 ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ. જગદીશભાઈ ધુડાલાલ મહેતા ની બીજી પૂણ્યતિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે- રંજનબેન જગદીશચંદ્ર મહેતા
🙏ખુબ ખુબ અનુમોદના🙏
રૂક્ષ્મણીબેન ખુબચંદભાઈ મહેતા ની ૧૨મી પુ્યતિથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
ચંડીસર થી જીરાવાલા સંઘના યાત્રાળુ ભાઈ- બહેનો ,
આપ સહુ સુખ રૂપે ઘરે પહોંચી ગયા હશો. યાત્રા દરમિયાન અમારા પરિવાર તરફ થી તેમજ અમારા કાર્યકર ભાઈઓ તરફ થી આપને કંઈ પણ તકલીફ પડી હોય તો
‘ મિચ્છામી દુક્કડમ ‘
લી. બાબુલાલ જી શાહ પરિવાર.
શીતલ અર્જુનકુમાર પ્રજાપતી ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏 ખુબ ખુબ અનુમોદના🙏
દ્રવ્યા નિલેષ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
બાબુલાલ ગોદડભાઈ શાહ પરિવાર આયોજીત ચંડિસર થી જીરાવાળા છરીપાલિત સંઘ ના આરાધકો તરફ થી ૧૧૧૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – શ્રી વિજય પ્રભોધ્ચંદ્રસુરિશ્વરજી મા.સા.
🙏 ખુબ ખુબ અનુમોદના🙏
પરેશભાઈ રમણીકલાલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – શારદાબેન રમણીકલાલ શાહ પરિવાર.
🙏ખુબ ખુબ અનુમોદના🙏