પરસ્પર સહાય યોજના

મુંબઇ ના સભ્યો માટે પરસ્પર યોજનાં ના અપાયેલા ચેક હવે દરેકે ભરી દેવા.

બેંક ની ભૂલના કારણે ટ્રસ્ટ ના એકાઉન્ટ માં બેલેન્સ આવામાં વિલંબ થવાના કારણે ઘણા ના ચેક પાછા ફર્યા છે તો હવે આજ થી ભરવમાં કોઈ વાંધો નથી.

અગવડતા બદલ ક્ષમા કરશો.