તા. 31/3/2023 સુધી માં જેઓ એ આ યોજના ની પાકી રસીદો ની ઝેરોક્ષ કોપી આપેલ છે તેઓને ટુંક સમય માં ચેક/રોકડા આપવામાં આવશે – મેસેજ કરીશુ.
તા. 31/3/2023 પછી તા. 20/4/2023 સુધીમાં હવે જેની પાસે આ યોજના ની પાકી રસીદો રહી ગઈ હોય તે,પાકી રસીદો ના મળતી હોય તે, ફોર્મમાં જેને લખી ને આપેલ છે,જેમની પાસે કાચી રસીદ હોય તે દરેક –
નવસારી – નલીનભાઇ કોઠારી
સૂરત – મયુરભાઈ કે મહેતા
મુંબઇ – અશ્વિનભાઈ ચંદુલાલ , અપૂર્વ પી શાહ
પાલનપુર – નિલેષભાઈ કે મહેતા
ઉપર જણાવેલ વ્યક્તિ ઓ ને જાણ કરી લખાવાનું રેહશે.આ બધી રસીદો ટ્રસ્ટ ના લિસ્ટ સાથે ચકાસણી કરીને ચૂકવામાં આવશે.
તા.20/4/2023 પછી આ યોજનાની કોઈપણ રસીદ માટે કંઈ થઇ સકશે નહી.