દાન^^^^16/12/2023

સ્વ. પ્રવિણ ભાઈ બાબુલાલ મહેતા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- ઇલાબેન પ્રવીણભાઈ મહેતા તરફથી.ગામ . રૂપાલ.હાલ.અમદાવાદ.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏