દાન^^^^^09/02/2023 February 9, 2023Uncategorizedadmin બાબુલાલ ગોદડભાઈ શાહ પરિવાર આયોજીત ચંડિસર થી જીરાવાળા છરીપાલિત સંઘ ના આરાધકો તરફ થી ૧૧૧૦૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે. હસ્તે – શ્રી વિજય પ્રભોધ્ચંદ્રસુરિશ્વરજી મા.સા. 🙏 ખુબ ખુબ અનુમોદના🙏