દાન^^^^04/12/2023

શ્રી સુમતિનાથ ભગવાનના ગૃહ જિનાલયમાં અઢાર અભિશેક નિમિત્તે ₹૨૫૦૦૦/-  દાન – શ્રી અરવિંદભાઇ કેશવલાલ શાહ પરિવાર (વિલે પાર્લે) તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏