અવસાન^^^^^12/02/2024

જય જિનેન્દ્ર

અમારા પરમપૂજ્ય પિતાશ્રી મફતલાલ કેશવલાલ શાહ નું દુઃખદ અવસાન થયું છે

જેમની અંતિમ યાત્રા અમારા નિવાસ સ્થાને થી બપોરે 1 વાગે નીકળીને થલતેજ ચાર રસ્તા અંતિમ ધામ પહોંચશે.

Add- બંગલા નંબર 24 નીલકંઠ બંગલો, hdfc bank ની ગલીમાં, પ્રહલાદનગર ગાર્ડન પાસે, અમદાવાદ

ડો. અતુલ શાહ9824168877

સંજય શાહ9376131666

આશિષ શાહ9879486526