અમારા પૂજ્ય પિતાશ્રી નવીનચંદ્ર ઉતમ લાલ મહેતા છાપી નિવાસી હાલ સુરત ઉંમર 78 વર્ષ આજે રાત્રે 8:00 કલાકે નવકાર મંત્રનો સ્મરણ કરતા કરતા અરિહંત શરણ થયા છે.
સદગત ની સ્મશાન યાત્રા તારીખ 15 12 2023 ના રોજ સવારે ના રોજ 10:00 કલાકે અમારા નિવાસસ્થાનેથી જહાંગીરપુરા કુરુક્ષેત્ સ્મશાન ભૂમિ જશે
આકાશ નવીનભાઈ મહેતા
D 404 વાસુ દર્શન સોસાયટીઓપોઝિટ ઓમકાર સુરી આરાધના ભવન પાલ સુરત
9375166600