અવસાન ^^^^ 14/04/2023

*પાલનપુરી જૈન મરણ*

મેતા નિવાસી હાલ મુંબઈ

ગુણવંતી બેન બાબુલાલ મહેતા તે સ્વ. શ્રી બાબુલાલ હીરાલાલ મહેતા ના ધર્મ પત્ની જયેશભાઈ,નિલેશભાઈ,વૈશાલીબેન ના માતુશ્રી મેઘલ બેન લજ્જા બેન અને ચિરાગ કુમાર ના સાસુ આજ રોજ અરિહંત શરણ પામેલ છે એમની અંતીમ યાત્રા *2:00pm* તેમના નિવાસસ્થાને થી નીકળી *મરીન લાઇન્સ સ્મશાન ગૃહ (લાકડા)* માં જશે 🙏