All posts by Nikul Somani

દાન ^^^^13/02/2024

શ્રીમતિ રંજનબેન  અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ને રૂપિયા  25 લાખ નું ઉમદા દાન મળેલ છે, ઉદાર દિલ દાતા પરિવારનો શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખરા અંતઃકરણ પૂર્વક હાર્દિક આભાર માને છે.

ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^^10/02/2024

🙏છાપી નિવાસી🙏🙏

શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ના અવસાન નિમિતે જીવદયા ખાતે ૨૧૦૦૦ રુપિયા શ્રી છાપી જૈન સંઘ વતી
તેમના સદકાર્યો ની અનુમોદનાર્થે શ્રી રુષભ સિદ્ધિ જીવદયા ધામ મા.

ખાસ નોંધ – 30/9/2023

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

 સુજ્ઞ જ્ઞાતિજનોશ્રી,

 જય જિનેન્દ્ર,
આપણા પર્યુષણ મહાપર્વ થોડા દિવસો પહેલાં જ પરિપૂર્ણ થયા છે. આપ સૌએ ભક્તિભાવ પૂર્વક આરાધના કરી હશે. વિવિધ પ્રકારની તપશ્વર્યા કરનાર તપસ્વીઓની અનુમોદના…..આપ સૌને ટ્રસ્ટીગણ તરફ થી બે હાથ જોડીને મિચ્છામી દુક્કડમ…… ક્ષમાયાચના
• આ સાથે બે ફોર્મ (૧) શૈક્ષણીક લોન માટેનું ફોર્મ (2) સાધર્મિક/મેડિકલ સહાય માટેનું ફોર્મ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આપણા સમાજની જરૂરિયાતમંદ વ્યકિતએ તેમની આવશક્યતા મુજબ ના ફોર્મ ની પ્રિન્ટ કરાવીને ,ફોર્મ ભરી ને જરૂરી સૂચના મુજબ માંગેલી વિગતો સાથે કવરમાં બીડીને ફોર્મમાં જણાવેલ ટ્રસ્ટીશ્રી ના સરનામાં ઉપર મોકલી આપવા વિનંતી.
ફોર્મ મેળવવા માટે બીજો વિકલ્પ :- નલીનભાઇ કે મહેતા (મલાડ) મો – 9821148281 ઉપર ફોન કરવાથી વોટ્સએપ(watsapp) મારફતે પણ તમારા મોબાઈલમાં તમારી જરુરિયાત મુજબનું ફોર્મ મળી શકશે તેની પ્રિન્ટ કરાવીને જરૂરી સુચના મુજબ આગળની કાર્યવાહી કરવી.
Form1:  https://acrobat.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:03efe0d1-673a-3e5b-971b-d55cfc3a6327
Form2:  https://acrobat.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:a0d6dbff-f928-33d4-8e85-c7cacda58c02
લી. આપના ભવદિય
ટ્રસ્ટિગણ