^^^^^19/01/2023

આપણા સમાજના વિપુલભાઈ પ્રવીણભાઈ મહેતા ( બોરીવલી) ના સુપુત્રી રાજવીબેન ની દીક્ષા મણીલક્ષ્મી મુકામે થયેલ છે પરીવાર ને ખુબ ખુબ  અનુમોદના

નૂતન  સાધવીજી શ્રી તીર્થંકર યસા શ્રીજી મહારાજ સાહેબ🙏🙏🙏