શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

 જય જીનેન્દ્ર….

 આ સાથે જણાવાનું કે આપણા સમાજ નુ ઉપરોક્ત નામધારી ટ્રસ્ટ રાબેતા મુજબ ની વિવિધ યોજનાઓ અને સેવાકીય પ્રવુતિઓ સાથે (પરસ્પર સહકાર વીમા યોજના સિવાય) સક્રિય અને કાર્યરત છે તેની નોંધ લેશો.

આપણા સમાજ ની કોઈ પણ વ્યક્તિ ને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય કે સાધર્મિક સહાય ની જરૂરિયાત હોય તો તેમણે નીચે જણાવેલ ટ્રસ્ટીઓ માંથી કોઈ પણ એક ને પોતાની જરરિયાત અંગે ની માહિતી સભર અરજી વોટ્સએપ મારફતે મોકલી આપવી. તદુપરાંત નીચે દર્શાવેલ Email ID નંબર ઉપર પણ સદર અરજી નો Email કરવો ફરજિયાત છે.

(૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા(મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭

(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)

મો. નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪

(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪

(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪

Email ID – dssunmvtrust@gmail.com

                 -:વિશેષ જાણકારી:-

થોડા દિવસો બાદ અરજદાર માટે અરજી ના સ્થાને નિયત કરેલું એક ફોર્મ જાહેર કરવામાં આવશે.તે ફોર્મમાં માંગેલી વિગત ભરી ને મોકલવાથી અરજી આપવાની રહેશે નહી તેની નોંધ લેવી.

                સહકારની અપેક્ષા સહ

                           લી.

               પ્રમુખશ્રી – મીના મોદી