ટુર્નામેન્ટ દરમિયાન લાઇવ સ્ટ્રીમિંગ ઉપરના વિડિયોમાં બતાવ્યા પ્રમાણે પ્રસારિત કરવામાં આવશે, અને તમારી વ્યવસાયની જાહેરાત મેચની દરેક ઓવર પછી બતાવવામાં આવશે. તેથી જો તમે તમારા વ્યવસાયને પ્રમોટ કરવામાં રસ ધરાવો છો, તો કૃપા કરીને નીચે આપેલા નંબર પર સંપર્ક કરો