પરસ્પર સહાય યોજના

પરસ્પર સહાય યોજના ના ફાઇનલ લીસ્ટ મુજબના મુંબઇ ના સભ્યોના ચેક અથવા કેષ જે નક્કી થયેલ છે તે મુજબ શુક્રવાર તા ૩૦/૦૬/૨૦૨૩ તેમજ શનિવાર ૦૧/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન બાંદ્રા BDB,DW 1010 ઓફિસ માં થી લઇ જવાના રહશે.

બેજ દિવસ માં દરેકે ચેક મેળવી લેવાના છે.જેમના નામ નો ચેક છે તેમને જાતેજ સહી કરી લેવાના રહેશે તેમજ પાકી રસીદો જેમની બાકી છે તેમણે સાથે લાવવાની રહશે.