પરસ્પર સહાય યોજના

પરસ્પર સહાય યોજનાના ફાઈનલ લીસ્ટ મુજબ નવસારીના સભ્યોના ચેક અથવા કેષ જે નક્કી થયેલ છે તે

શનિવાર ૧૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦-૧૨.૦૦ તથા સાંજે ૫.૦૦-૭.૦૦ ના  દરમિયાન

અંડીઝ એપાર્ટમેન્ટ, ટાટા હોલ ની સામે   દરેકે ચેક મેળવી લેવાના છે.

જેમનાં જ નો ચેક છે તેમને જાતેજ સહી કરી લેવાના રહેશે.