દાન^^^^^31/01/2023

મેસર ગાંધી કુટુંબ *પૂજ્ય કલ્યાણ મિત્રા શ્રીજી મહારાજ સાહેબ* ને મહા સુદ અગિયારસ તા. 1/2/2023 ના દિવસે દીક્ષા પર્યાય ના 36 વર્ષ પૂરા થઈ અને 37 માં વર્ષ માં પ્રવેશ થશે* સાહેબજી અત્યારે મલાડ વેસ્ટ જગવલ્લભ્ સંઘ માં બિરાજમાન છે આપ સહુને ધર્મલાભ કીધા છે આપ આપની અનુકૂળતા પ્રમાણે દર્શન વંદન નો લાભ વિનંતી આ નિમિત્તે શ્રી મેસર જૈન સંઘ વતી ₹૩૭૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏