દાન^^^^30/12/2022

શ્રી એસ.કે. શાહ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ શાંતિનિકેતન બિલ્ડીંગ 25/A હરીનગર સોસાયટી , ગોત્રી રોડ, વડોદરા તરફ થી₹૮૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમણીકલાલ મંછાલાલ મહેતા (વડોદરા) .

🙏 ખુબ ખુબ અનુમોદના🙏