દાન^^^^^28/01/2023

બેલાબેન અશ્વિનકુમાર શાહ ના સુપુત્ર (B.E.I.T.) ચિ. યશ નું સગપણ સુરત નિવાસી (બારગામ સમાજ) શ્રીમતી મનિષાબેન અલ્કેશભાઇ શાહ ની સુપુત્રી (B.E. Computer engineering) ચિ.આંગી જોડે આજ 28/1/2023 ના રોજ નક્કી કરેલ છે

 બેલાબેન અશ્વિનકુમાર શાહ ની સુપુત્રી  (M.B.A.) ચિ.મિતી નુ સગપણ સુરત નિવાસી શ્રી મતી ભાવનાબેન યશવંતભાઈ શાહ ના સુપુત્ર (C.A.) તેજસ જોડે આજ 28/1/2023 ના રોજ નક્કી કરેલ છે તે નિમિત્તે અશ્વિનકુમાર તલકચંદ શાહ પરિવાર તરફથી

શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં ₹3100/- દાન માં મળેલ છે

🙏ખૂબ ખૂબ ધન્યવાદ🙏