પ્રવીણચંદ્ર ચીમનલાલ મહેતા નવસારી ની ૪ પુણ્યતિથિ નિમિત્તે ₹.૧૧૦૦/-
શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં દાન મળેલ છે તેમના પરિવાર તરફથી.
હસ્તે :- નયનાબેન પી. મહેતા , હેતલબેન અંકિતકુમાર , ડો. સેજલબેન અમિતકુમાર , જિત્તલબેન ધવલકુમાર.
🙏ખૂબ ખૂબ અનુમોદના.🙏
– – – – – – – – – – – – – – – –