દાન^^^^^18/02/2023

શ્રી અરિહંત પાર્ક વાસુપૂજ્ય સ્વામી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- ભાનુભાઇ જે શાહ.

🙏ખુબ ખુબ અનુમોદના🙏