ચંડીસર થી જીરાવલા તીર્થ ના છરીપાલિત સંઘ ના ફોર્મ મુંબઈ ના યાત્રીઓ આપ સર્વેને મલીગયા હસે. કોઈ કારણ વશ ના પણ મળ્યા હોય તો આ સાથે ની padf ફાઈલ મા થી પ્રિન્ટ કાઢી ભરી દેશો. ટ્રેન ની ટીકીટ લેવાની હોવાથી ૨૫/૯/૨૨ પહેલા ફોર્મ ની અંદર લખેલ કોઈ પણ કાર્યકરતા ને આપી દેશો.
અમારા આ કાર્ય મા આપ સર્વે ના સાથ સહકાર સાથેજ અમો આગળ વધી શકીસુ.