અનંત ભવોના ઉત્કૃષ્ઠ પુણ્ય ઉપાર્જન અને પુણ્યોદયે,,, …
પરમકૃપાળુ – પરમ ઉપકારી *પ.પૂ.આ.ભગવંત શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્ર સૂરીશ્વરજી*(ચકાચક)મ.સાના આશીર્વચન અને પૂ.ગુરૂદેવ ની અણમોલ નિશ્રા પ્રદાન ની સંમતિ થી *ચંડિસર નિવાસી શ્રી બાબુલાલ ગોદડભાઈ શાહ પરિવારે શ્રી ચંડિસર નગરે થી શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ નો ભવ્યાતિ ભવ્ય છ’રીપાલિત સંઘ આગામી તા.૫/૨/૨૩ થી ૧૨/૨/૨૩ લઈ જવાનું નિર્ધારિત કરેલ છે* ..
આ આયોજન માં શ્રી દશા શ્રીમાળી સમાજ , શ્રી ચંડિસર શ્વે મૂ.જૈન સંઘ, શ્રી યુ.એન.મહેતા વિકાસ ટ્રસ્ટ, શ્રી મુંબઈ મિત્ર મંડળ, શ્રી નવસારી – સુરત મિત્ર મંડળ અને આપણા સમાજ ના દરેક પુણ્યશાળી ઓ નો સાથ અને સહકાર મળી રહે એવી અમ અંતર ની ભાવના છે, ઉપરોક્ત શ્રી સંઘ માં આપ દરેક ભાઈઓ – બહેનો , આબાલ – વૃદ્ધ સહર્સોલ્લાસ પધારો એવું અમ પરિવાર નું સહૃદય અંતરભીનું આગોતરું આમંત્રણ છે…
સંઘ માં પધારનાર સર્વે યાત્રિકો ની વિગત માટે નું ફોર્મ આગામી ટૂંક સમય માં વોટસએપ દ્વારા અને ફિઝિકલ ફોર્મેટ માં મોકલવામાં આવશે જેની ખાસ નોંઘ લેશોજી…..