દાન^^^^^08/12/2022

મૂકતાબેન સંજીવભાઈ સોમાણી ના અવસાન બદલ શ્રી સંજીવભાઈ મફતલાલ સોમાણી તરફ થી

૧) સંજીવભાઇ મફતલાલ સોમાણી -₹૫૦૦૦/-

૨) કમલેશભાઇ મફતલાલ સોમાણી – ₹૨૦૦૦/-

૩) સંજિવભાઈ મફતલાલ સોમાણી ના કર્મચારી તરફથી -₹ ૧૫૦૦/-

૪) કર્મચારી તરફથી -₹૧૫૦૦/-

 ૫) રમેશચંદ્ર હીરાલાલ શાહ – ₹૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏