દાન ^^^^^^^^^^^Dt. 5/5/22


શાશન અધિષ્ઠાયક દેવ શ્રી મણિભદ્ર વીર ની મંગળ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી મેસર જૈન સંઘ તરફથી

શ્રી રૂષભ સિદ્ધિ જીવ દયા ધામ પાંજરાપોળ ખાતે 5100/- રૂપિયા દાન મળેલ છે.

ખુબ ખુબ ધન્યવાદ🙏🙏