દાન ^^^^^^^^^^^Dt. 24/8/22

🙏 જય જીનેન્દ્ર

ડો. સેજલ & ડો. અમિતકુમાર ઢોલરિયા ( સુરત ) ને ત્યાં દીકરી નો જન્મ થયો તે નિમિતે ₹. ૧૧૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે :- નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા , હેતલબેન અંકિતકુમાર શાહ , જિત્તલબેન ધવલકુમાર સોમણી .

💐 ખૂબ ખૂબ શુભેચ્છા & આભાર .