દાન ^^^^^^^^^^^Dt. 18/8/22

મનીષા અશેષભાઈ શાહ (જુહુ, મુંબઈ) નો સિદ્ધિતપ ની સાતમી બારી માં પ્રવેશ, તપ ની આરાધના વિના વિઘ્ને પૂરી થાય તે નિમિતે

શ્રી રૂષભસિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં  રૂ 5400 નું દાન મળેલ છે

ખુબ ખુબ અનુમોદના 🙏🙏