દાન ^^^^^^^^^^^Dt. 08/8/22

રીમા સ્વપ્નિલ મહેતા (જીમી) બોરીવલી

30 ઉપવાસ ની ભાવના છે (માસક્ષમણ) આજે (૨૨) મો ઉપવાસ છે. દેવ ગુરુ અને ધર્મના પ્રતાપે સાતામાં છે. તપ સારી રીતે પુણૅ થાય તે નિમિત્તે.

શ્રી રૂષભસિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં રૂ 3000 નું દાન મળેલ છે

તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જય કાર… 🙏🙏