અવસાન ^^^^^^^^^^^Dt. 26/7/22 July 26, 2022Uncategorizedadmin હરીશભાઈ રમણીકલાલ મહેતા ઉ.૬૧ (ચંડીસર) અમદાવાદ આજરોજ અવસાન થયેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અંતિમ સંસ્કાર સવારે ૧૦.૦૦ સ્થળ: સી ૩ લાલભાઈ એપાર્ટમેન્ટ કિરણપાકૅ વિજયનગર ફાટક નવાવાડજ અમદાવાદ આકાર મહેતા 9099981589 યસ મહેતા 8320577316 🙏🙏