*શાસન સમ્રાટ શ્રી નેમિસુરી સમુદાય અને આપણા સમાજ ના રતન સાધ્વીજી કલ્યાણમિત્રા શ્રી જી મ.સા* સંસારી પક્ષે મેસર નિવાસી *શ્રી ચંપાબેન કાંતિલાલ ગાંધી* ના સુ પુત્રી નું આ વર્ષ નું ચાતુર્માસ *શ્રી દેવચંદ નગર સંઘ* જીતેન્દ્ર રોડ મલાડ (ઇસ્ટ) માં છે આજ રોજ ચાતુર્માસ પ્રવેશ થઈ ચૂક્યો છે સમાજ ના દરેક ને દર્શન વંદન નો લાભ લેવા વિનંતી છે 🙏