દાન ^^^^^^^^^^^Dt. 28/6/22

🙏 જય જીનેન્દ્ર

ચિ. ઋષભ અને ચિ. ક્રિના સાથે ના શુભલગ્ન નિમિતે , શ્રી સમીર કનૈયાલાલ કોઠારી પરિવાર , નવસારી તરફથી રુ ૫૦૦૧/- નુ દાન શ્રી વૃષભ સિધ્ધિ જીવદયા ધામ – પાંજરાપોળ માં આપેલ છે.

💐 લગ્નજીવન ની શુભ કામના