દાન ^^^^^^^^^^^Dt. 20/5/22

શ્રીઋષભ સિદ્ધિ જીવદયા ધામમાં દાન આપનાર દરેક ભાગ્યશાળીને નમ્ર વિનંતી છે કે, આપનું દાન આપ રોકડાથી અથવા ચેક અથવા NEFTથી મોકલાવો ત્યારે દાનની રસીદ બે-ત્રણ દિવસમાં અચૂક મેળવી લેશો. NEFT થી દાન મોકલાવો ત્યારે ફોનથી અવશ્ય જાણ કરશો. દાન લખાવ્યા પછી થોડાક સમય વીતી જાય છે, ત્યારે ઘણા ભૂલી જાય છે. જેના માટે યાદગીરી રૂપે અમો તેમને ફોન અથવા વોટ્સએપથી જાણ કરીએ છીએ. જાણ કરવાનો હેતુ ઉઘરાણી નથી, ફક્ત યાદગીરી છે. આપનું દાન નીચે જણાવેલ વ્યક્તિઓને જ મોકલાવશો. વાયા-વાયા કોઈ જગ્યાએ અથવા જ્યાં રસીદ નથી મળતી ત્યાં મોકલતા નહીં.

પ્રકાશભાઈ.કે.શાહ: 9426868546(નવસારી- મુંબઈ)

નલીનભાઇ.કે.કોઠારી: 9687015901(સુરત – નવસારી)

અશ્વિનભાઈ ચંદુલાલ શાહ: 9321282086(મલાડ – મુંબઈ)

અપૂર્વ પ્રકાશભાઈ શાહ: 9819853153( BKC – DW1010)