દાન ^^^^^^^^^^^^^Dt. 16/1/22

શ્રી ઋષભ સિદ્ધિ જીવ દયા ધામ પાંજરાપોળ નવસારી

જે આપણા સમાજની આયોજિત પાંજરાપોળ છે.

જે મુંબઈ – નવસારી હાઇવે ઉપર આવેલી છે.

ઉતરાયણ પર્વ નિમિત્તે નાની મોટી રકમ

અંદાજે ૨૫ થી 30 વ્યક્તિઓ દ્વારા

રૂ. 72000/- દાન મળેલ છે.

તે સર્વનો પાંજરાપોળ ખૂબ ખૂબ આભાર માને છે.

^^^^^^^^^^^^^^^^^^^