જીરાવલા સંઘ

ચંડીસર થી જીરાવાલા સંઘના યાત્રાળુ ભાઈ- બહેનો ,

આપ સહુ સુખ રૂપે ઘરે  પહોંચી ગયા હશો. યાત્રા દરમિયાન અમારા પરિવાર તરફ થી તેમજ અમારા કાર્યકર ભાઈઓ તરફ થી આપને કંઈ પણ તકલીફ પડી હોય તો

‘ મિચ્છામી દુક્કડમ ‘

લી. બાબુલાલ જી શાહ પરિવાર.