ખાશ નોંધ^^^^^^24-04-22

શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ શ્રી યુ એન મહેતા વિકાસ ટ્રસ્ટ ની એક અગત્યની મિટિંગ વૈશાખ વદ તેરસ તા.28/5/2022 શનિવાર સવારે 10-15 કલાકે નવસારી ખાતે માણેકલાલ રોડ મેડિકલ હોલમાં રાખવામાં આવી છે

તેના અનુસંધાનમાં નીચે મુજબની કાર્ય સૂચિ મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવશે

કાર્યસૂચિ👇

👉સમાજના ઉત્કર્ષ અને વિકાસ બાબતે જરૂરી ચર્ચા અને વિચારણા

👉 વિચારણા બાદ જરૂરી અગત્યના નિર્ણયો લેવાશે

👉માનનીય પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે બાબત

👉 ખાસ નોંધ covid-19 મહામારી ના કારણે છેલ્લા બે વર્ષથી મીટીંગ થઇ શકી ન હતી

તો આ મીટીંગ ઘણી અગત્યની હોવાથી અહીંયા જણાવેલ આમંત્રીતો એ અચૂક હાજરી આપવા નમ્ર 🙏 અરજ છે

સમાજના ટ્રસ્ટના-ટ્રસ્ટીઓ-એડહોક ટ્રસ્ટીઓ- કારોબારી મેમ્બર -એજ્યુકેશન કમિટી તથા ટ્રસ્ટને જે વ્યક્તિઓએ દાન આપ્યું છે તે તમામ દાતાઓ તથા અગ્રણી વ્યક્તિઓ

દરેક શહેરમાં ચાલતાં આપણા સમાજના મંડળના મુખ્ય ચારચાર હોદ્દેદારો, મહિલા મંડળના મુખ્ય બે પ્રતિનિધિઓ, સમાજના અગ્રણી મહાનુભાવો આપ સૌને મિટિંગમાં પધારવા આગ્રહ ભરી વિનંતી છે🙏

તા.ક. .. 👉આ મીટીંગ ઘણા સમયે થાય છે મિટિંગની અંદર એડહોક ટ્રસ્ટીઓ કારોબારી મેમ્બરો ઘણી વખત ગેરહાજર રહે છે તો તેમની હાજરીની નોંધ લઇને ચેર પર્સન. શ્રીમતિ શારદાબેન મહેતા પ્રમુખશ્રી મીના મોદી  તથા તમામ ટ્રસ્ટીઓ સાથે મળીને તેમની નવેસરથી નિમણૂક કરશે👍

👉  વિશેષ – મિટિંગમા બહારગામથી પધારેલ આમંત્રિતો માટે બ્રેકફાસ્ટ (નાસ્તાની) સગવડ રાખવામાં આવી છે

મીટીંગ પૂર્ણ થયા બાદ મિટિંગમાં પધારેલ દરેક માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે

 

👉  સ્થળ અને સમય 👇

———————————————————————

નવસારી મેડિકલ હોલ માણેકલાલ રોડ તા.28/5/2022 શનિવાર વૈશાખ વદ 13 સમય સવારે 10:15 કલાકે

લિ .. આપના ભવદિય

ચેર પરસન : શ્રીમતિ શારદાબેન મહેતા

પ્રમુખશ્રી: મીના મોદી

ઉપપ્રમુખશ્રી: અરવિંદભાઈ કે. શાહ