Dss સમાજ ની એપ દર વર્ષે રીન્યુ કરવાની હોય છે.આ એપ ને રીન્યુ કરવાનો ખર્ચ ₹૪૫૦૦૦/- છે.જે પણ પરિવાર ને લાભ લેવાની ઈચ્છા હોય તેમને અતુલભાઈ મેહતા નો કોન્ટેક્ટ કરવો. આ એપ પર તમારા પરિવાર નો ફોટો ડિસ્પ્લે મા રેહશે એક વર્ષ માટે. આ એપ ૦૧/૦૧/૨૦૨૩- ૩૧/૧૨/૨૦૨૩ સુધીની રેહશે.