આમંત્રણ 31/12/2022

બાબુલાલ જી.શાહ પરિવાર આયોજિત ચંડીસર થી જીરાવલા તીર્થ છરીપાલિત સંઘ માં આગોતરું આમંત્રણ આપ્યા પછી જે કોઈ ભાઈ – બહેનો એ સંઘમાં જોડાવવા માટે ના ફોર્મ ભરી ને આપેલ છે.તેઓ એ સંઘ માં અચૂક આવવાનું અમારું હાર્દિક🙏🏽આમંત્રણ છે.

છતાં આપશ્રીને કોઈ અંગત કારણોસર આવવાની અનુકૂળતા *ના* હોય તો નીચે લખેલ કાર્યકર્તા માંથી કોઈ પણ કાર્યકર્તાને ફોન કરી ને કે વોટ્સેપ ઉપર મેસેજ કરીને સત્વરે જણાવશો જેથી બીજા લોકોને સંઘમાં આમંત્રણ આપીશકાય.

 *પ્રકાશભાઈ કે.શાહ* ૮૫૯૧૩૮૮૭૯૦

 *પિંકેશભાઈ આર.મેહતા*

૯૭૫૭૨૩૫૨૭૫

 *રાકેશભાઈ કે.દફતરી*

૮૦૮૦૯૯૧૮૯૧