અમારા પૂજ્ય પિતાશ્રી સેવંતીલાલ પોપટલાલ મહેતા બસુ નિવાસી હાલ સુરત ઉંમર વર્ષ ૮૩.આજે સાંજે ૬:૪૫ કલાકે નવકાર મંત્ર નું સ્મરણ કરતાં કરતાં અરિહંત શરણ થયા છે.
સદગત ની સ્મશાન યાત્રા સવારે ૧૦.૦૦ કલાકે ૧૦/૧૧/૨૩ ના રોજ અમારા નિવાશ સ્થાનેથી જહાંગીર પુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ તરફ જશે સંદિપ, સંજીવ, મિલન, સંજય add – એ-૨૦૧, માણીભદ્ર રેસીડેન્સી, શેલ પેટ્રોલપંપની સામે, પાલ, અડાજણ, સુરત