અવસાન ^^^^^^^^^^^Dt. 26/4/22

રાજેશ્વરીબેન પ્રકાશભાઈ ગાંધી

પ્રકાશભાઈ રસીકલાલ ગાંધી ના ધર્મ પત્ની અને લહેરચંદભાઈ લક્ષ્મીચંદ સોમણી ના સુપુત્રી નું

કુદરતી અવસાન થયેલ છે.

સ્મશાન યાત્રા તા. 26/4/2022 ના બપોરે 3.30 કલાકે  સીઓન ક્રેમટોરિયમ ભૌદાજી રોડ, સીઓન, મુંબઈ થી  નીકળશે

કોંટેક્ટ નંબર – ૮૭૬૭૮૭૫૧૧૬

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને  સદગતિ આપે તેવી પ્રાર્થના

^^^^^^^^^^^^^^^^^^^^^