અવસાન ^^^^^^^^^^^Dt. 11/5/22

અશ્વિનભાઈ અમૃતલાલ ગાંધી, મેસર (હાલ ભાયંદર)

ઉંમર વર્ષ 60, તારીખ,૧૧/૫/૨૦૨૨, ના રોજ કુદરતી રીતે,અરિહંત શરણ પામ્યાં છે,

સ્મશાન યાત્રા તારીખ ૧૨/૫/૨૦૨૨ સવારે ૮ કલાકે અમારા નિવાસ સ્થાને થી રાખી છે,

 

સરનામું 103,A, સલાસર શક્તિ, વેંકટેશ પાર્ક, ફાટક રોડ, ભાયંદર વેસ્ટ,

ગુણવંતભાઈ ગાંધી 9819273263,વિરાગ ગાંધી 9819058581.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને  સદગતિ આપે તેવી પ્રાર્થના

^^^^^^^^^^^^^^^^^^^^^