*રાજુભાઈ હીરાલાલ પારેખ*
ઉંમર ૫૮
તારીખ:- 8 જુન 2022 નવસારી મુકામે અવસાન થયેલ છે.
તેઓની અંતિમયાત્રા સાંજે 6:30 કલાકે તેમના સ્થાને થી નીકળવાની છે.
સ્થળ:- 301 ઋષભ રેસીડેન્સી અમીધારા સોસાયટી માણેકલાલ રોડ નવસારી.
પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ આપે અને મોક્ષ માર્ગી બનાવે તેવી પ્રાર્થના
^^^^^^^^^^^^^^^^^^^