શ્રી દશા શ્રીમાળી જૈન સમાજના
જરૂરિયાત મંદ દરેક નાગરિકો ને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે
ભારત સરકાર બીમારીઓ માટે આયુષ્યમાન કાર્ડ નવા આપે છે.
તથા જેમની પાસે મા વાત્સલ્ય અથવા મા કાર્ડ હોય એવા કાર્ડ આયુષ્યમાન કાર્ડ મા પરીવર્તીત કરવામાં આવે છે.
તો દરેક ને જણાવવાનું કે આપ શ્રી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેશો ભવિષ્યમાં સમાજના ટ્રસ્ટ પાસે
આપ શ્રી
મેડીકલ સહાય માટે એપ્લિકેશન કરશો તો આપની પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો જ આપની એપ્લિકેશન ધ્યાન ઉપર લેવામાં આવશે
જો આપની પાસે આયુષ્માન કાર્ડ નહીં હોય તો આપની મેડીકલ સહાય ની કોઈ જ અરજી સ્વીકારવામાં આવશે નહીં
તથા કોઈ પણ જાતની મદદ મળશે નહીં તેની ખાસ નોંધ
એક ખાસ નોંધ લેશો આ આયુષ્માન કાર્ડની લિમિટ પર વ્યક્તિ પાંચ લાખની ભારત સરકારે કરેલી છે.
લી.
પ્રમુખશ્રી
મીના મોદી
^^^^^^^^^^^^^^^^^^^