અગત્યની જણકારી ^^Dt.22/1/20

Dt. 19/1/20

ના રોજ અમદાવાદ મુકામે

સમાજની, ટ્રસ્ટનીએક જનરલ મીટીંગ બોલાવી હતી.એ

મિટિંગમાં નીચેમુજબના અગત્યના નિર્ણયો લેવામાં આવેલ હતા.

# અવસાન પ્રસંગે ભીનુ ઉઠાવવું , જમણવાર રાખવો નહીં

# સ્થાનિક સ્વજનોએ જમવા બેસવું નહીં બહારગામથી આવેલા સ્વજનોએ કોઈ ઉપાય ન હોય તો જમવા બેસવું

# પ્રાર્થના સભા રાખવી પડે તો સવારે 8 થી 9 ,. અથવા બપોરે 3 થી 4 અથવા રાત્રે 8 થી 9 રાખવી જેથી કરીને જમણવારનો પ્રશ્ન જ ઊભો થાય નહીં.

# પરસ્પર ( વીમા) સહકાર યોજનામાં વ્યાજ દર ઘટવાથી 2 લાખ ના બદલે 1.51 , 1 એક લાખ ની જગ્યાએ 71 હજાર , અને 51 હજાર ના 51 હજાર રહેશે

# ઉપરોક્ત પ્રમાણે વીમાની રકમ ચૂકવવામાં આવશે. સમાજના દરેક એ નોંધ લેવી

# Dt. 26/27- 12- 2020 ના રોજ સંપૂર્ણ સમાજની એક ક્રિકેટ મેચ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ નવસારી મુકામે. નક્કી થયેલ છે.

# આગામી વર્ષ દરમિયાન સમૂહ લગ્ન પણ નક્કી થયેલ છે.સમૂહ લગ્નન આવશે તો નક્કી કરી સમાજને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

લી.

પ્રમુખશ્રીમીનાબેન મોદી

^^^^^^^^^^^^^^^^